Community Articles
Health & Wellness
માતાનું દૂધ જ બાળકને શ્રેષ્ઠ રોગપ્રતિકાર શક્તિ આપી શકે
નવજાત
શિશુને
શરૃઆતના એક-બે
વર્ષ સુધી
કોઈપણ જાતના
બાળ-આહાર
કરતાં માતાના
દૂધમાંથી જ
શ્રેષ્ઠ પોષણ
અને
રોગપ્રતિકાર
શક્તિ તથા
સંસ્કાર
મળતાં
હોવાનું
વિજ્ઞાનીઓએ
સૌપ્રથમ વખત પુરવાર
કરી આપ્યું
છે.
યુનિર્વિસટી
ઓફ ઈલિનોઈસના
વિજ્ઞાનીઓએ
તાજેતરમાં
કરેલા
અભ્યાસમાં
પુરવાર થયું
છે કે માતાનું
દૂધ પીનાર
શિશુને એવો
જેનેટિક વારસો
મળે છે જે કોઈ
પણ પ્રકારનો
શ્રેષ્ઠ
શિશુ-આહાર પણ
આપી શકતો નથી.
અલબત્ત
શિશુ-આહાર
તરીકે વિકસાવેલા
વિશિષ્ટ
દૂધમાં
માતાના દૂધ
જેવા અનેક
લક્ષણો
ઉમેરવામાં
આવે છે પરંતુ
માતાના દૂધમાં
તેના પોતાના
આગવા સંેકડો
જીન્સ હોય છે. તે
વિશ્વનો
કોઈપણ
સર્વોત્તમ
શિશુ આહાર ન
આપી શકે.
·
વિજ્ઞાનીઓએ
સૌપ્રથમ વખત
પ્રયોગો
દ્વારા પુરવાર
કરી આપ્યું
સંશોધન
કરનાર
વિજ્ઞાનીઓમાંના
એક શેરોન ડોનોવાને
આ અંગે
જણાવ્યું
હતું કે
ફોર્મ્યુલા શિશુ
આહાર
કહેવાતું દૂધ
પીનાર અને
સ્તનપાન
કરનાર શિશુ
બંને એકસરખો જ
વિકાસ કરતા
દેખાય છે
પરંતુ
બંનેમાં
રોગપ્રતિકાર શક્તિ
જુદી જુદી હોય
છે. નવજાત
શિશુ માતાનું
દૂધ લેવાની
શરૃઆત કરે કે
તરત જ તેના
આંતરડાંમાં
જીન્સના
વારસા મુજબનો
વિકાસ થવા
લાગે છે. વિજ્ઞાનીઓએ
સ્વીકાર્યું
હતું કે
માતાનું દૂધ આ
ચમત્કાર શી
રીતે કરે છે
તે હજી સમજી
શકાયું નથી
પરંતુ આ તફાવત
સ્પષ્ટ રીતે
સાબિત થઈ ગયો
છે.
વિજ્ઞાનીઓએ
પોતાના
અભ્યાસમાં ૨૨
નવજાત શિશુઓને
તપાસ્યા હતા.
તેમાંના ૧૨
માતાનું દૂધ
લેતાં હતાં
અને ૧૦ શિશુઓ
કૃત્રિમ
શિશુ-આહાર લેતાં
હતાં. આ
શિશુઓના એક, બે, ત્રણ મહિના પછી
મળના નમૂના લઈ
તપાસવામાં
આવ્યા તેમાં
આંતરડાંના
કોષ અને
જેનેટિક
અવશેષો જોવા
મળ્યા હતા. તે
શિશુ-આહાર
લેનાર
શિશુઓના
નમૂનાઓમાં નહોતા.
હવે
વિજ્ઞાનીઓ
માતાના
દૂધમાં કયા
જીન્સ આવો
ચમત્કાર કરે
છે તેનું
સંશોધન કરી
રહ્યા છે જેથી
કૃત્રિમ શિશુ
આહારમાં પણ
એવા જીન્સ ઉમેરી
શકાય. આ
અભ્યાસનાં
તારણો
અમેરિકન
જર્નલ ઓફ
ફિઝિયોલોજી, ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈન
એન્ડ લિવર
ફિઝિયોલોજીના
જૂનના અંકમાં
પ્રગટ
કરવામાં આવશે
નવજાત
શિશુને
શરૃઆતના એક-બે
વર્ષ સુધી
કોઈપણ જાતના
બાળ-આહાર
કરતાં માતાના
દૂધમાંથી જ
શ્રેષ્ઠ પોષણ
અને
રોગપ્રતિકાર
શક્તિ તથા સંસ્કાર
મળતાં
હોવાનું
વિજ્ઞાનીઓએ
સૌપ્રથમ વખત
પુરવાર કરી
આપ્યું છે.
યુનિર્વિસટી
ઓફ ઈલિનોઈસના
વિજ્ઞાનીઓએ
તાજેતરમાં
કરેલા
અભ્યાસમાં
પુરવાર થયું
છે કે માતાનું
દૂધ પીનાર
શિશુને એવો
જેનેટિક
વારસો મળે છે
જે કોઈ પણ
પ્રકારનો
શ્રેષ્ઠ
શિશુ-આહાર પણ
આપી શકતો નથી.
અલબત્ત શિશુ-આહાર
તરીકે
વિકસાવેલા
વિશિષ્ટ
દૂધમાં માતાના
દૂધ જેવા અનેક
લક્ષણો
ઉમેરવામાં
આવે છે પરંતુ
માતાના
દૂધમાં તેના
પોતાના આગવા
સંેકડો જીન્સ
હોય છે. તે
વિશ્વનો
કોઈપણ
સર્વોત્તમ
શિશુ આહાર ન
આપી શકે.
·
વિજ્ઞાનીઓએ
સૌપ્રથમ વખત
પ્રયોગો
દ્વારા પુરવાર
કરી આપ્યું
સંશોધન કરનાર
વિજ્ઞાનીઓમાંના
એક શેરોન
ડોનોવાને આ અંગે
જણાવ્યું
હતું કે
ફોર્મ્યુલા
શિશુ આહાર કહેવાતું
દૂધ પીનાર અને
સ્તનપાન
કરનાર શિશુ બંને
એકસરખો જ
વિકાસ કરતા
દેખાય છે
પરંતુ બંનેમાં
રોગપ્રતિકાર
શક્તિ જુદી
જુદી હોય છે.
નવજાત શિશુ
માતાનું દૂધ
લેવાની શરૃઆત
કરે કે તરત જ
તેના
આંતરડાંમાં
જીન્સના
વારસા મુજબનો
વિકાસ થવા
લાગે છે.
વિજ્ઞાનીઓએ
સ્વીકાર્યું
હતું કે
માતાનું દૂધ આ
ચમત્કાર શી
રીતે કરે છે તે
હજી સમજી
શકાયું નથી
પરંતુ આ તફાવત
સ્પષ્ટ રીતે
સાબિત થઈ ગયો
છે.
વિજ્ઞાનીઓએ
પોતાના
અભ્યાસમાં ૨૨
નવજાત શિશુઓને
તપાસ્યા હતા.
તેમાંના ૧૨
માતાનું દૂધ
લેતાં હતાં
અને ૧૦ શિશુઓ
કૃત્રિમ
શિશુ-આહાર
લેતાં હતાં. આ
શિશુઓના એક, બે, ત્રણ મહિના
પછી મળના
નમૂના લઈ
તપાસવામાં
આવ્યા તેમાં
આંતરડાંના
કોષ અને
જેનેટિક
અવશેષો જોવા
મળ્યા હતા. તે
શિશુ-આહાર
લેનાર
શિશુઓના નમૂનાઓમાં
નહોતા. હવે
વિજ્ઞાનીઓ
માતાના દૂધમાં
કયા જીન્સ આવો
ચમત્કાર કરે
છે તેનું સંશોધન
કરી રહ્યા છે
જેથી કૃત્રિમ
શિશુ આહારમાં પણ
એવા જીન્સ
ઉમેરી શકાય. આ
અભ્યાસનાં
તારણો અમેરિકન
જર્નલ ઓફ
ફિઝિયોલોજી, ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈન
એન્ડ લિવર
ફિઝિયોલોજીના
જૂનના અંકમાં
પ્રગટ
કરવામાં આવશે